અમારા હેર ટ્રીટમેન્ટ માસ્ટર વર્કશોપમાં શા માટે જોડાઓ?

20 વર્ષ થી વધુના અનુભવી અને 1000+ બ્યુટીશ્યનો ને તાલીમ આપી ચુકેલા પાસેથી શીવખવાની ઉત્તમ તક. જો તમે આ ફિલ્ડ માં નવા છો અથવા અનુભવી છો, તમે તમારી skill આ વર્કશોપ થી ડેવેલોપ કરી શકશો. અમારા કોર્ષ ને અમે એવી રીતે તૈયાર કર્યો છે કે બધી treatments ને basic થી શીખી શકશો. આ કોર્ષ કર્યા બાદ તમારી technique, skill અને confidence અલગ લેવલ પર હશે. તમે બધીજ hair treatments સારી રીતે શીખશો જેથી તમે આનું બેસ્ટ result આપી શકશો. So, don’t miss this opportunity to enhance your expertise and take your beautician career to the next level. We assure you the great value for your money and time. Don’t Wait Register Now for the workshop and grab the golden opportunity.

અમારા વર્કશોપમાં શુ શીખશો

Hair Science (Basic to Advance)

કોઈ પણ હેર treatments ને શીખતા પેહલા હેર science ને શીખવું ખુબ જરુરી છે

Hair Analysis

પ્રોપર Hair Analysis કરશો તોજ તમે પ્રોપર treatment આપી શકશો.

Client Counselling

જો તમને Client ના Hair વિશે ખબર પડશે તો તમે નક્કી કરી શકશો કઈ treatment best result આપશે.

Precautions

Treatment શરુ કરતા પેહલા કઈ પ્રકારની સાવધાની રાખવી ? Treatment કરતી વખતે શું ધ્યાન રાખવું ?

Product Knowledge

જે પ્રોડક્ટ નો આપડે use કરીયે છે એનું Knowledge હોવું ખુબજ જરૂરી છે જેથી બેસ્ટ result મળે.

Trolly Setting

તમારી Trolly માં કઈ વસ્તુ ક્યાં રાખવું એનું પણ guidance આ વર્કશોપ માં મળશે.

Procedure

બધી Hair Treatment ની Procedure તમને આ Workshop દરમયાન શીખાડવા માં આવશે.

Questions & Answers

Workshop ની last માં આપડે Questions & Answers પણ રાખીયે છે. જે તમને મદદ રૂપ રહેશે.

વર્કશોપમાં કોણે હાજરી આપવી જોઈએ?

Newcomers

Experienced Artists

Struggling Professionals

અમે બીજાઓથી કેવી રીતે અલગ છીએ?

1. Expertise and Experience: With over two decades of experience, Jitubhai brings a wealth of knowledge and expertise to our workshops. His in-depth understanding of hair treatments and makeup artistry ensures that our students receive the highest quality education.

2. Specialized Workshops: We offer specialized workshops focused on hair treatment techniques such as keratin, straightening, smoothing, rebonding, and Botox. Our workshops are designed to provide hands-on training and practical skills that enable our students to deliver outstanding results.

3. Affordable and Accessible: We believe that quality education should be accessible to all. That’s why we offer our workshops at affordable rates, allowing aspiring professionals to enhance their skills without breaking the bank.

4. Personalized Attention: We value the individual growth of each student. Our workshops are designed to provide personalized attention, ensuring that every participant receives guidance, feedback, and support tailored to their unique needs.

5. Continued Support: Learning doesn’t stop after the workshop. We are committed to supporting our students even after they complete our programs. We provide ongoing guidance, mentorship, and resources to help them navigate their professional journey successfully.

App Premium Quality Feature Integration

1000

Students Coached

20

Years Experience

670

Trained Professional

400

Workshops Conducted

Why Should You Join Workshop?

1. Hair Treatment Workshop Specialist: Jitubhai is a certified hair artist who specializes in conducting workshops on various hair chemical treatments. His expertise and experience have helped him train more than 1000 students.

2. Affordable Workshop Registration: Join our workshop for just Rs. 299/- and learn the latest trends in hair chemical treatments. The original price for this valuable knowledge is Rs. 2999/-, making it an incredible opportunity to expand your business at a minimal cost.

Simple common FAQ's

Learn from FAQ

આ વર્કશોપ કોના માટે છે?

જે લોકો બ્યુટી પાર્લર (મહિલાઓ/જેન્ટ્સ) ના ક્ષેત્રમાં હોય તેવા તમામ લોકો માટે આ વર્કશોપ છે.

આ કોર્સ શીખવાથી શું ફાયદો થશે?

આ કોર્સ શીખ્યા પછી, તમે કોઈપણ Chemical Treatment સરળતાથી કરી શકશો.

આ કોર્સ શીખવો શા માટે જરૂરી છે?

આ કોર્સ શીખીને, તમે કોઈપણ સમસ્યા વિના કોઈપણ Chemical Treatment કરી શકશો. અને તમે ક્લાયન્ટને સારો દેખાવ આપી શકશો.

તમારા મતે, અમે અમારા પાર્લરનો વિકાસ દસ ગણો કેવી રીતે વધારી શકીએ?

જો તમે આ ટ્રીટમેન્ટ યોગ્ય રીતે કરીને ખૂબ જ સારું પરિણામ આપો છો, તો તે તમારી જાહેરાત હશે, તે જોયા પછી બીજા દસ ક્લાયન્ટ્સ આવશે.

ઘણી વખત આ ટ્રીટમેન્ટ કર્યા પછી ક્લાયંટના વાળ સંપૂર્ણ રીતે ખરાબ થઈ જાય છે, આવું કેમ થાય છે?

Hair Science ના યોગ્ય જ્ઞાનના અભાવે, આપણે સમજી શકતા નથી કે આ વાળમાં કઈ Treatment અને કઈ Product નો ઉપયોગ કરવામાં આવશે. જેના કારણે ગ્રાહકોના વાળ બગડે છે અને યોગ્ય પરિણામ મેળવી શકાતું નથી.

What our student says?

Reach us and join workshop!

Our dedicated team will help you with the details of the upcoming workshop Online or Offline. Request you to please stay connected for updates. 

We are dedicated to providing exceptional hair and makeup services and helping individuals in the beauty industry enhance their skills. If you have any questions, inquiries, or would like to book a workshop, please feel free to contact us.

© 2023 - All Rights Reserved By Beauty Coach Jitu

Lorem Ipsum is simply dummy text the printing and setting industry. Lorm Ipsum has been the industry